વર્લ્ડ ચેમ્પિયન ગુકેશે નંબર વન કાર્લસને ફરી હરાવ્યો

વર્લ્ડ ચેમ્પિયન ગુકેશે નંબર વન કાર્લસને ફરી હરાવ્યો

વર્લ્ડ ચેમ્પિયન ગુકેશે નંબર વન કાર્લસને ફરી હરાવ્યો

Blog Article

ભારતના ચેસ વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશે ક્રોએશિયાના ઝાગ્રેબમાં સુપર યુનાઇટેડ રેપિડ એન્ડ બ્લિટ્ઝ ચેસ ટુર્નામેન્ટમાં વિશ્વના નંબર વન મેગ્નસ કાર્લસનને ફરી એક વાર હરાવ્યો હતો. આશરે એક મહિના પહેલા નોર્વે ચેસ ટુર્નામેન્ટમાં ગુકેશે નબર વન ખેલાડીને હરાવ્યો હતો.

 

Report this page